લખાણ પર જાઓ

જાન

વિકિપીડિયામાંથી
પુષ્કર, રાજસ્થાનમાં ઘોડા પર બેસેલ વરરાજા સાથે જતી જાન

જાન ભારતીય ઉપખંડ (ભારત અને પાકિસ્તાન)માં કોઈ પણ લગ્ન પ્રસંગમાં પરણનાર છોકરાના ઘરથી છોકરીના ઘરે જતા લોકોના સમુહને કહેવામાં આવે છે. આ સમયે મોટે ભાગે પરણનાર વરરાજા ઘોડા કે ઘોડી પર બેસીને વરઘોડો[] કાઢીને પોતાનાં કુટુંબીજનો તથા મિત્રો સાથે, બેન્ડ-વાજા સાથે નાચતાં નાચતાં જાન લઈ કન્યાના ઘરે અથવા વિવાહના સ્થળ પર જાય છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "વરઘોડો - Meaning in Gujarati to Gujarati Dictionary - GujaratiLexicon". ગુજરાતીલૅક્સિકન.કોમ. મેળવેલ ૧૮ નવેમ્બર ૨૦૧૬.
  2. "... bands are routinely hired for the baraat — a tradition in India where the groom rides a decorated horse to the wedding ceremony, accompanied by relatives and friends dancing to the music of the band ...". The Hindu. ૩ માર્ચ ૨૦૦૯. મેળવેલ ૧૭ જુન ૨૦૧૦. Check date values in: |access-date= (મદદ)