જાન્હવી છેડા

વિકિપીડિયામાંથી
જાન્હવી છેડા

જાહ્નવી છેડા એક ભારતીય અભિનેત્રી છે જે હાલ સોની ટીવી પર ધારાવાહીક સીરીયલ સીઆઇડીમાં શ્રેયાનું પાત્ર ભજવે છે.

ધારાવાહિક[ફેરફાર કરો]

  • સીઆઇડી (ધારાવાહીક)
  • બાલિકા વધૂ[૧]
  • તેરા હૈ મુજસે પહેલે કા નાતા કોઇ

સંદર્ભ[ફેરફાર કરો]