જાન-જાક રૂસો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
જાન-જાક રૂસો
Jean-Jacques Rousseau (painted portrait).jpg
પિતા Isaac Rousseau
જન્મની વિગત ૨૮ જૂન ૧૭૧૨ Edit this on Wikidata
જિનેવા Edit this on Wikidata
મૃત્યુની વિગત ૨ જુલાઇ ૧૭૭૮ Edit this on Wikidata
Ermenonville Edit this on Wikidata
વ્યવસાય તત્વજ્ઞાની, Botanist, સંગીત રચયિતા, choreographer, લેખક, musicologist, literary, નવલકથાકાર, આત્મકથાલેખક, music theorist, શિક્ષણવિદ્દ, પ્રકૃત્તિવિદ્દ, નાટ્યકાર, encyclopédistes, correspondent edit this on wikidata
કાર્યો Emile, or On Education, The Social Contract Edit this on Wikidata
જીવનસાથી Thérèse Levasseur Edit this on Wikidata
સહી
Jean-Jacques Rousseau Signature.svg

જાન-જાક રૂસો (ફ્રાંસીસી: [ʒɑ̃ʒak ʁuso]; 28 જૂન 1712 – 2 જુલાઇ 1778) 18મી સદી યુરોપના એક સ્વિસ ચિંતક, લખનાર અને ફ્રાંસીસી રોમાંસવાદના બનાવનાર હતા.[૧] તેઓ પશ્ચિમના જ્ઞાનોદય યુગના ચિંતકોમાંના એક હતા. તેમની રાજકીય ફિલસૂફીએ ફ્રાંસની ક્રાંતિને અને આધુનિક રાજકીય, સામાજિક અને વિદ્યક ચિંતનના કુલ વિકાસને પ્રભાવિત કર્યો. પરંતુ આંતરવિરોધો અને વિરોધાભાસો સાથે ભરેલા હોવાને કારણે તેમની ફિલસૂફીનું સ્વરૂપ વિવાદાસ્પદ રહ્યું છે. પોતાના યુગની ઉપજ હોવા છતાં તેમણે તત્કાલીન માન્યતાઓનો વિરોધ કર્યો હતો. તર્કવાદના યુગમાં તેમણે તર્કની આલોચના કરી અને માનવીય લાગણીઓને ખૂબ મહત્વ આપ્યું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Darnton, Robert, "6. Readers Respond to Rousseau: The Fabrication of Romantic Sensitivity", The Great Cat Massacre  for some interesting examples of contemporary reactions to this novel.