લખાણ પર જાઓ

જિબુટીનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોજૂન ૨૭, ૧૯૭૭
રચનાઆછા ભૂરા અને લીલા રંગના બે આડા પટ્ટા અને ધ્વજદંડ તરફ સફેદ ત્રિકોણ અને તેના કેન્દ્રમાં લાલ રંગનો તારો

જિબુટીનો રાષ્ટ્રધ્વજ દેશને ફ્રાન્સ પાસેથી આઝાદી મળ્યા બાદ અસ્તિત્ત્વમાં આવ્યો.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

આછો ભૂરો રંગ ઈસ્સા સોમાલિ જાતિના લોકોનું, આછો લીલો રંગ અફાર જાતિનું અને લાલ તારો ગ્રેટર સોમાલિયામાં વસતા સોમાલિ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે.