જુઝૅપ્પે ગેરિબાલ્ડી
Appearance
જુઝૅપ્પે ગેરિબાલ્ડી એ એક ઈટાલિયન સેનાપતિ અને રાષ્ટ્રવાદી હતા.[૧] તેમને ઈટાલીનું એકિકરણ કરી ઈટાલી રાજ્યની સ્થાપના કરી હતી. તેમને આધુનિક વિશ્વના સૌથી મહાનોત્તમ સેનાપતિ માનવામાં આવે છે.
ગેરિબાલ્ડીના યુરોપ અને દક્ષિણ અમેરિકાના સૈન્ય પરાક્રમોને કારણે તેઓ બે વિશ્વના હિરો તરિકે પણ જાણીતા છે. 1848માં ઈટાલીના એકિકરણમાટે ગેરીબાલ્ડીએ અનેક યુદ્ધો લડ્યા હતા. ગેરિબાલ્ડી તેમના સમયમાં દેશ-વિદેશમાં પ્રખ્યાત હતા અને લોકો તેમનું ખુબ સન્માન કરતા.2 જુન 1882ના રોજ ગેરીબાલ્ડીનું કુદરતી મૃત્યુ થયું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Unità d'Italia: Giuseppe Garibaldi, l'eroe dei due mondi". Sapere.it (Italianમાં).CS1 maint: unrecognized language (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |