જેક સ્પૅરો
Appearance
જેક સ્પૅરો એ હોલિવુડનાં ચલચિત્ર 'પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન'નું એક પાત્ર છે, કે જેના અત્યાર સુધીમાં ત્રણ ભાગ રિલિઝ થઈ ચુક્યા છે.
- પહેલો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - ધ કર્સ ઓફ બ્લેક પર્લ
- બીજો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - ડેડ મેન્સ ચેસ્ટ
- ત્રીજો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - એટ વર્લ્ડ્સ એન્ડ
પાત્ર સમજુતિ
[ફેરફાર કરો]જેક એક સમુદ્રી ચાંચીયો છે, તે પોતાના જહાજ બ્લેક પર્લને ખુબ ચાહે છે. તે પોતાના દરેક દુશ્મન સાથે વિરતાથી લડે છે. વિલ ટર્નર અને એલિઝાબેથની સાથે મળીને તે પોતાના બધા દુશ્મનોને હરાવે છે. જેક સ્પૅરોનું પાત્ર હોલિવુડના વિખ્યાત આભિનેતા જહોની ડેપ દ્વારા બહુજ શ્રેષ્ઠ રીતે જીવંત થયેલું છે.