જેલી માછલી

વિકિપીડિયામાંથી
જેલી માછલી

જેલી માછલી સીલેન્ટરેટા સમુદાયનું જળચર પ્રાણી છે. આ બહુકોષીય દરિયાઈ પ્રાણીનું શરીર દેખાવમાં છત્રી જેવું લાગે છે. તેની ૧૩ પ્રજાતિઓ છે.[૧][૨]. તેના શરીરમાંથી ઘણા પ્રવર્ધ નીકળેલા હોય છે, જેને ટેન્ટકિલસ(tentacles) કહેવાય છે. તેની ત્રિજ્યા મર્યાદિત હોય છે. તેના શરીરના ઉપરના ભાગના મધ્યમાં ચહેરો અને મોં સાથે ચાર મુખભુજાઓ જોવા મળે છે.

ફોટો ગેલેરી[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Dawson, Michael N (2003). "Macro-morphological variation among cryptic species of the moon jellyfish, Aurelia (Cnidaria: Scyphozoa)". Marine Biology. 143: 369–379.
  2. Dawson, Michael N. "Aurelia species". મૂળ માંથી 2018-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૮-૦૮-૧૨.