ઝાકિર નાઇક

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
માલદીવમાં ડોકટર ઝાકિર નાઇક

ઝાકિર નાઇક એક ભારતીય મુસલમાન વિદ્વાન, લેખક અને વક્તા છે.[૧][૨][૩] ઝાકિર નાઇક ઇસ્લામિક રિસર્ચ ફાઉંડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ છે. તેઓ સલાફી અને વહાબી ફિર્કો (આંદોલન) માટે એક પ્રચારક અને વિચારસરણી છે.[૪][૫]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ મુંબઈ, મહારાષ્ટ્રમાં થયો હતો અને તેઓ હાલમાં સાઉદી અરેબીયામાં વસે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Hope, Christopher. "Home secretary Theresa May bans radical preacher Zakir Naik from entering UK". The Daily Telegraph. 18 June 2010. Retrieved 7 August 2011. Archived 7 August 2011.
  2. Shukla, Ashutosh. "Muslim group welcomes ban on preacher". Daily News and Analysis. 22 June 2010. Retrieved 16 April 2011. Archived 7 August 2011.
  3. "Indian Islamic scholar Zakir Naik receives Saudi prize for service to Islam". PTI. 2 March 2015. Retrieved 2 July 2015. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. "Why Muslims protested against Zakir Naik at the IICC in Delhi".
  5. "Why a Saudi award for televangelist Zakir Naik is bad news for India's Muslims".
Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.