ઝારખંડ ધામ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઝારખંડ ધામ Jharkhand Dham
ઝારખંડ ધામ શિવ મંદિર
ઝારખંડ ધામ શિવ મંદિર
Jharkhand Dham is located in Jharkhand
Jharkhand Dham
ઝારખંડ ધામ
ઝારખંડમાં સ્થાન
નામ
અન્ય નામ

ઝારખંડી

દેવનાગરી

झारखंड धाम

ભૂગોળ
અક્ષાંશ-રેખાંશ

24°20′02″N 86°01′4″E / 24.33389°N 86.01778°E / 24.33389; 86.01778Coordinates: 24°20′02″N 86°01′4″E / 24.33389°N 86.01778°E / 24.33389; 86.01778

દેશ

 ભારત

રાજ્ય

ઝારખંડ

જિલ્લો

ગિરિડીહ

સ્થળ

ધનવર

સાંસ્કૃતિક
મુખ્ય દેવતા

શિવ ભગવાન

મહત્વનો તહેવાર

મહાશિવરાત્રી

સ્થાપત્ય
સ્થાપ્ત્ય શૈલી

હિંદુ મંદિર સ્થાપ્ત્ય

મંદિરોની સંખ્યા

૧૦

ઝારખંડ ધામ ( હિન્દી - झारखंड धाम ) જે ઝારખંડી તરીકે પણ ઓળખાય છે, એક મંદિર છે. આ મંદિર ભગવાન શિવનું નોંધપાત્ર યાત્રાધામ છે, જે ભારત દેશના ઝારખંડ રાજ્યના ગિરિડીહ જિલ્લાના ધનવર નજીક આવેલ છે. તે ગિરિડીહથી આશરે ૫૫ કિ. મી. અને રાજધનવરથી ૧૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. આ ધામની અનન્ય વિશેષતા છત વગરની ઇમારતો છે.

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં વાર્ષિક મેળો ભરાય છે. મહાશિવરાત્રી પ્રસંગે આ સ્થળ પર શિવ ભક્તોની ભારે ભીડ જામે છે.