ટીકમગઢ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ટીકમગઢ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યના ટીકમગઢ જિલ્લામાં આવેલું નગર છે. ટીકમગઢમાં ટીકમગઢ જિલ્લાનું મુખ્યાલય છે.