ડોમિનિકન ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ડોમિનિકન ગણતંત્ર
Flag of the Dominican Republic.svg
રચનાકારહુઆન પાબ્લો ડ્યુઆર્ટે

ડોમિનિકન ગણતંત્રના રાષ્ટ્રધ્વજના કેન્દ્રમાં રાષ્ટ્રચિહ્ન છે. ધ્વજનો ભૂરો રંગ આઝાદીનું, લાલ રંગ નાયકોના રક્તનું અને સફેદ રંગ મોક્ષનું પ્રતિનિધિત્વ કરે છે.