લખાણ પર જાઓ

ડોમિનિકાનો રાષ્ટ્રધ્વજ

વિકિપીડિયામાંથી
ડોમિનિકા
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોનવેમ્બર ૩, ૧૯૭૮
રચનાકારઅલવિન બલી

ડોમિનિકાનો રાષ્ટ્રધ્વજને માન્યતા મળ્યા બાદ તેમાં ત્રણ વખત નાના ફેરફારો થયા છે.

ધ્વજ ભાવના

[ફેરફાર કરો]

લીલો રંગ દેશની વિપુલ અને મૂલ્યવાન વનસ્પતિનું, ક્રોસ ખ્રિસ્તી ધર્મ અને પવિત્ર ટ્રિનિટિનું, ક્રોસના રંગ પીળો, કાળો અને સફેદ મૂળ વતની ઈન્ડિયનોનું, ફળદ્રુપ જમીનનું અને નિર્મળ પાણીનું, દસ તારા દસ મહાન સંતોનું, લાલ વર્તુળ સામાજિક ન્યાયનું અને પોપટ એ ડોમિનિકાની સ્થાનિક લુપ્ત થતી પ્રજાતિનું પ્રતિનિધિત્વ કરે છે.