ડો. નિરંજનભાઇ વલ્લભભાઇ રાજ્યગુરુ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ડો. નિરંજનભાઈ રાજ્યગુરુ લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોહક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઘોઘાવદર ગામમાં સત નિર્વાણ ફાઊન્ડેશન ના નેજા તળે આનંદ આશ્રમ નામની સંસ્થા સ્થાપી છે.