લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:ઇસ્લામ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પુન:જન્મની માન્યતા ઈસ્લામમાં નથી.. ઢાંચામાં ૫ુન:જન્મ દિવસ કરતાં (પરલોક) લખવું વધારે યોગ્ય રહેશે.

કયામતનો દિવસ યોગ્ય શબ્દ છે ?--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૧૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]


હા.કયામત યોગ્ય છે.


ચર્ચા પેજ ખુલતું નથી... (સ્ત્રોતમાં ફેરફાર કરો) માં જઇને આ લખી રહયો છું....

મારે તો ખૂલે છે. બીજુ અે કે અાપ ચર્ચાના પાને લખો ત્યારે અંતે સહી કરવા વિનંતી. પેન્સિલના ચીન્હ પર ક્લીક કરશો.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૪૮, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)[ઉત્તર]