લખાણ પર જાઓ

ઢાંચાની ચર્ચા:Infobox Biography

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રી ધવલ ભાઇ,આપે સારી મહેનત કરી. આ ઢાંચો પહેલેથીજ કશીક ખામી ધરાવતો લાગ્યો છે. જો કે અંતે આપ સફળ થયા,, નહીંતો મારો નમ્ર અભિપ્રાય એ હતો કે આપણે આ ઢાંચાની જગ્યાએ ઢાંચો:Infobox Person વધુ સરળતા પૂર્વક વાપરી શકીએ. તેમાં વધુ વિગતોનો સમાવેશ પણ થાય છે. આપ જોઇ જશોજી. આ ઢાંચામાં ફેરફારથી નિચે મુજબનાં લેખો પર અસર થયેલ છે,જેને સુધારવા માટેનું જરૂરી માર્ગદર્શન આપવા વિનંતી.

ઢાંચો:Infobox Biography વિશે ચર્ચા શરુ કરો

ચર્ચા શરૂ કરો