ઢાંચાની ચર્ચા:Infobox settlement

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

[[૧]] complecated! --Maharshi675 ૧૨:૦૦, ૨૫ નવેમ્બર ૨૦૧૦ (UTC)

ફક્ત કોમ્પ્લિકેટેડ જ નહી, વેરી કોમ્પ્લિકેટેડ, અને ઘણા બધા પેટા માહિતીચોકઠાં, મારા મતે આપણે અન્ય કોઈ માહિતીચોકઠાંનો ઉપયોગ કરીએ તો? જેમકે ઇન્ડિયન જુરિસ્ડિક્શન, કે એવું કશું?--ધવલચર્ચા/યોગદાન ૧૧:૧૯, ૨૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
મારા મતે તો આપડે સાવ સાદુ માહિતી ચોકઠું બનાવવું જોઇયે.. પ્રાથમિક માહિતી મુકી શકાય એટલું બસ થશે. આપના સુજાવ સાથે સંમત... સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૧:૫૭, ૨૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)
આભાર, તો ઢાંચો:Infobox Indian Jurisdiction જોઈ જુઓ, અને તેમાં આપણી પાસે ઉપલબ્ધ હોય તેટલી માહિતી ઉમેરીને તેને લેખમાં મુકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૨, ૨૬ નવેમ્બર ૨૦૧૦ (UTC)