લખાણ પર જાઓ

ઢાંચો:ચિત્ર સ્રોત/doc

વિકિપીડિયામાંથી

ઉદ્દેશ

[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયા પર ચઢાવાયેલા કે ચઢાવાતા ચિત્રનો પ્રકાશનાધિકાર સ્પષ્ટ ન હોય ત્યારે ચઢાવનાર સભ્યશ્રીને સૂચના આપવા માટે આ ઢાંચાનો ઉપયોગ થશે.

{{ઢાંચો:ચિત્ર સ્રોત|ચિત્ર}} જ્યાં "ચિત્ર" ની જગ્યાએ સભ્ય દ્વારા ચઢાવાયેલું ચિત્ર આવશે. આ સૂચના ચિત્ર ચઢાવનાર સભ્યના ચર્ચાના પાને લખવાની રહેશે.

ઉદાહરણ

[ફેરફાર કરો]

{{ઢાંચો:ચિત્ર સ્રોત|example.jpg}} એમ લખતા નીચે પ્રમાણે સૂચન દેખાશે.

ચિત્ર:example.jpg ચડાવવા બદલ આભાર. આ ચિત્રની પ્રકાશનાધિકાર સ્થિતિ સ્પષ્ટ નથી, આથી કદાચ આ ચિત્રને દૂર કરવામાં આવે. કૃપા કરી આ ચિત્રના સ્રોત વિષેની અને પ્રકાશનાધિકારની માહિતી ચિત્રનાં પાનાં પર લખો. અન્યથા દિવસ ૧૦ પછી આ ચિત્રને હટાવી દેવામાં આવી શકે છે.

* ખાસ તો એ સલાહ આપવામાં આવે છે કે આ ચિત્ર કૉમન્સ પર ચડાવો. જેથી કરીને તેની યોગ્ય ચકાસણી થઈ શકે અને અન્ય વિકિપ્રકલ્પો પર પણ વપરાશમાં આવી શકે. આભાર.



શ્રેણીઃઢાંચાઓ