ઢાંચો:સભ્ય-ચેતવણી-૧

વિકિપીડિયામાંથી

Information icon કેમ છો? હું ઉદાહરણ છું. તમારા એક કે વધુ તાજેતરના ફેરફારો પાછા વાળી દેવામાં આવ્યા છે કારણ કે તે યોગ્ય ન હતા. જો તમે કોઇ ચકાસણી કે અખતરો કરવા માંગતા હોવ તો મહેરબાની કરીને તમારા સભ્ય ઉપ-પાનાંઓ વાપરો. જો તમને કોઇ પ્રશ્ન હોય તો તમે મદદ માટે મને અથવા પ્રબંધકો કે પછી ચોતરા પર પૂછી શકો છો. આભાર.