ઢાંચો:સ્થંભાકાર યાદી/doc
This is a documentation subpage for ઢાંચો:સ્થંભાકાર યાદી. It may contain usage information, categories and other content that is not part of the original ઢાંચો page. |
ઉદ્દેશ
[ફેરફાર કરો]Parameterવાળી ક્રમ સંખ્યા સહીતની એવી સ્થંભાકાર યાદી પુરી પાડવી કે જે કોષ્ટકમાં રહેલી જગ્યા પ્રમાણે આપોઆપ પોતાના માટે યોગ્ય જ્યા શોધી લે. જેથી કરીને હાલમાં ઢાંચાની ગોઠવણીમાં જે પ્રશ્નો ઉભા થાય છે તેને નિવારી શકાય. આ ઢાંચામાં આપેલ યાદી ક્રમવાળી યાદી છે. આયાદીનો શરૂવાતનો ક્રમ ઢાંચાના ઉપભોગ કર્તાની ઇચ્છા પ્રમાણે રાખી શકાય. લંબાઇ જેટલી વસ્તુઓ યાદીમાં આપી હોય તેટલી જ રહે છે. વધુમાં વધુ ૨૫ વસ્તુઓની યાદી મુકી શકાય છે. આગળ આ પ્રમાણે વિકાસ કરવાની ઇચ્છા છે.
25 વસ્તુઓની યાદી મુકી શકાયકામ થઈ ગયુંમથાળા આપવા કે ન આપવા એ વૈકલ્પીક બનાવી શકાયનહિ થાય [[Note: વિહંગભાઇ, બહુ મથામણ કરી પણ મથાળાનું તંત્ર બરોબર સંતોષકારક કામ આપતું નથી. હાલ દુર કરેલ છે. બીજો રસ્તો વિચારવો પડશે.]]- ક્રમ સંખ્યા મુકવી કે નહી તે વિકલ્પ ઉપભોગ કર્તાને આપવો. કરું છું....
- અન્ય કોઇ સુજાવ અન્ય કોઇ મિત્રો તરફથી મળે તો તેનો પણ અમલ કરવા પ્રયાત્ન કરવો કરું છું....
- ઢાંચાનું સુયોગ્ય દસ્તાવેજીકરણ કરવું કરું છું....
વપરાશ
[ફેરફાર કરો]વધારે સમજાવવાની જરૂર છે. કરું છું....
{{સ્થંભાકાર યાદી}}
આ ઢાંચામાં જો અન્ય કોઇ વ્યક્તિએ ફેરફાર કરવો હોય તો ધ્યાનમાં રાખવાની બાબતો
[ફેરફાર કરો]જ્યાં સુધી ઢાંચો પ્રાયોગીક અવસ્થામાં છે ત્યાં સુધી અન્ય કોઇ વ્યક્તિ ફેરફાર ન કરે તો સારૂ. (ભુલમાં ના પડાઇ ગઇ છે. જોઇએ શું થાય છે!!!). પ્રાયોગીક સ્થિતિમાંથી ઉત્પાદન સ્થિતિમાં આવ્યા પછી જો અન્ય કોઇ વ્યક્તિએ ફેરફાર કરવા હોય તો શું કરવાથી કે શું ન કરવાથી ઢાંચાનાં મુળભુત માળખાને અવળી અસર નહી થાય અને એ માટે ફેરફાર કરતી વખતે કઇ બાબતો ધ્યાન પર લેવી એ અહીંયા વિગતે સમજાવવું. કરું છું....
ઉદાહરણ
[ફેરફાર કરો]ઢાંચો:સ્થંભાકાર યાદી
શરૂવાતનોક્રમ="25"
મહત્તમપહોળાઇ=આપને મનપસંદ મહત્તમ પહોળાઇ આપી શકો છો. મરજીયાત આયામ છે.
મહત્તમઉંચાઇ=આપને મનપસંદ મહત્તમ ઉંચાઇ આપી શકો છો. મરજીયાત આયામ છે.
વસ્તુબે=યાદીમાંની વસ્તુ ક્રમાંક બે.
વસ્તુછ=યાદીમાંની વસ્તુ ક્રમાંક છ.
વસ્તુએક=યાદીમાંની વસ્તુ ક્રમાંક એક.
લેખમાં ઢાંચાનો ઉપયોગ કરતી વખતે વસ્તુઓ ગમે તે ક્રમમાં લખી હશે પરંતુ લેખમાં કુદરતી ક્રમ જળવાશે. જેમકે ઉપરના ઉદાહરણમાં વસ્તુએક છેક છેલ્લે લખેલ છે પણ લેખમાં ઢાંચામાં તો એ પહેલાજ આવશે.