ઢાંચો:Potd-w/સપ્તાહ-૨-૦ (મથાળું)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સમુદ્ર સપાટીથી ૨૦૭૬ મીટર ઊંચાઈએ આવેલા શિમલા સુધી લઈ જતા કાલકા-શિમલા રેલ્વે માર્ગ પરના તારાદેવી સ્ટેશન પર ઊભેલી શિવાલિક ડીલક્સ એક્સપ્રેસ ટ્રેન.