લખાણ પર જાઓ

ઢાંચો:Potd/દિન-૧૫ (મથાળું)

વિકિપીડિયામાંથી

સોલંકી વંશના સમયમાં બનાસકાંઠામાં બાંધવામાં આવેલલ્ કુંભારિયાના એક દેરાસરનો આંતરિક ભાગ, જે બારીક કોતરણીથી બનેલા સ્તંભો, તોરણો, અને છત્રથી ભરપૂર છે.