| તમારી વિનંતી કરતા પહેલાં
- કોઈપણ વિષયવસ્તુ કે લેખ વિષેની માહિતી માંગતા પહેલાં ઇન્ટરનેટ સર્ચ એન્જિન પર જઈ શોધ કરો, કેમકે ઘણાં લેખો મુક્ત રીતે મળી આવે છે. ગુગલ સ્કોલર (Google Scholar) પર દરેક સંસ્કરણ તપાસો, અમુક સંસ્કરણ મફત હોય છે.
- શક્ય હોય તેટલી વધુ માહિતી આપો: લેખના નામ સહિત પુર્ણ વર્ણન, શીર્ષક, પ્રકાશક, અને તારીખ અથવા ઓળખ માનકો જેમકે DOI, ISBN, ISSN, PMID, વગેરે અને શક્ય હોય તો લેખની ઓનલાઈન કડી (ભલે તે પૈસા ભરીને મેળવાતો લેખ હોય).
- જો તમે તમારું ઈ-મેલ સરનામું છતું કર્યા વગર માહિતી મેળવવા ઈચ્છતા હોવ તો તમારું ઈ-મેલ સરનામું ગોઠવો.
- મહેરબાની કરી તમારી માગણી પુરી થયે, {{પત્યું}} ટેગ ઉમેરો.
નોંધ: મોકલવામાં આવતી માહિતીનો ઉપયોગ, વિકિપીડિયા અને તેમા રહેલી મજકૂર સંબંધે સંશોધન માટે બિન-વ્યાપારી, અભ્યાસકીય, સદ્વપરાશ ધોરણે કરવામાં આવશે એવી ધારણા હેઠળ મોકલવામાં આવે છે. તમારા દ્વારા તેને પ્રકાશિત કરી શકાશે નહિ, તેને વહેંચી શકાશે નહિ, તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે કરી શકાશે નહિ કે તેમનો વિકિપીડિયાના લેખમાં અક્ષરશ: ઉપયોગ કરી શકાશે નહિ. |