તન્મય વેકરિયા
Appearance
તન્મય વેકરિયા નાટ્યમંચ અને ટીવી અભિનેતા છે. તેઓ ખાસ કરીને 'સબ ટીવી' પર આવતા ધારાવાહિક તારક મેહતા કા ઉલટા ચશ્માંમાં નટુકાકાના ભત્રીજા 'બાઘા' ઉર્ફે બાઘેસ્વરના રમુજી પાત્રમાં ખુબ લોકપ્રિય થયા છે. તેઓ ગુજરાતી કલાકાર અને વક્તા અરવિંદ વેકરિયાના પુત્ર છે.[સંદર્ભ આપો]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |