તાડપત્ર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
લગભગ 300 ઈ.પુ. નું તામિલ તાડપત્ર

તાડ ના સૂકા પાંદડા પર લખેલી હસ્તપ્રતોને તાડપત્ર કહે છે. હસ્તપ્રત માટે તાડપત્રનો ઉપયોગ એશિયાના કેટલાક ભાગોમાં (મુખ્યત્વે ભારત ) ઇ.સ.પૂ. ૧૫ મી સદી સુધી જોવા મળે છે. શરૂઆતમાં જ્ઞાન એક પેઢી થી બીજી પેઢી સુધી મૌખિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવતું હતું. પરંતુ લિપિના ઉદભવ પછી, જ્ઞાનને તાડપત્રોમાં સુરક્ષિત કરવાનું શરૂ થયું.

નેપાળથી પ્રાપ્ત થયેલા તાડપત્ર પર દેવીમાહતમ્ય