તાલુકા મામલતદાર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
તાલુકા મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. બ્રિટીશ શાસન દરમિયાન તહેસીલદાર તરીકે આ સ્થાન શરૂ કરવામાં આવ્યું હતું. મામલતદારોની ભરતી જી.પી.એસ.સી. દ્વારા કરવામાં આવે છે, અને તે વર્ગ-૨ કક્ષાના અધિકારી ગણાય છે. તાલુકા મામલતદારે જિલ્લા કલેક્ટરની દેખરેખ હેઠળ કાર્ય કરવાનું હોય છે. જિલ્લા કલેક્ટરની જેમ આ કેડર રાજ્ય કક્ષાની કેડર છે.
મામલતદારના વિવિધ હોદ્દાઓ[ફેરફાર કરો]
- તાલુકા મામલતદાર
- તાલુકા ન્યાયાધીશ
- મદદનીશ ચૂંટણી અધિકારી
આ પણ જૂઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |