તીતર

વિકિપીડિયામાંથી
તીતર

તીતર (Francolinus pondicerianus) નામના પક્ષીની પ્રજાતીનું સભ્ય છે. ખાસ કરીને આ પક્ષી મેદાનો, ખુલ્લા ખેતરો, તથા સુકા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી આવે છે, આ પક્ષી રાત્રે "તી-તી" એવો અવાજ કરતું હોવાથી તેનું સ્થાનીક નામ "તીતર" પડ્યું છે.