લખાણ પર જાઓ

તુમ્બાડ

વિકિપીડિયામાંથી
તુમબાડ
तुम्बाड
Tummbad
દિગ્દર્શકરાહિ અનિલ બર્વે
આનંદ ગાંધી
પટકથા લેખકઆનંદ ગાંધી
નિર્માતાઆનંદ ગાંધી
સોહમ શાહ
આનંદ રાય
મુકેશ શાહ
અમિતા શાહ
કલાકારોસોહમ શાહ
છબીકલાપંકજ કુમાર
સંપાદનસંયુક્તા કઝા
સંગીતઅજય-અતુલ
જેસ્પર કાયદ
નિર્માણ
ઈરોઝ ઇન્ટરનેશનલ
સોહમ શાહ ફિલ્મસ્
કલર યલ્લો પિક્ચર્સ
ફિલ્મ આઈ વાસ્ટ
ફિલ્મગેટ ફિલ્મસ્
વિતરણઈરોઝ ઇન્ટરનેશનલ
રજૂઆત તારીખ
ઓક્ટોબર ૧૨, ૨૦૧૮
દેશભારત
ભાષાહિંદી

તુમ્બાડ(तुम्बाड) હિંદી ભાષાની વર્ષ ૨૦૧૮ની એક ઐતિહાસિક પૃષ્ઠભુમિ ધરાવતી હોરર ફિલ્મ છે,[] ફિલ્મના દિગ્દર્શક રાહિ અનિલ બર્વે અને સહ-નિર્દેશક આનંદ ગાંધી છે.[] સોહમ શાહ, મુકેશ શાહ, અનિલ રાય અને અમિતા શાહ દ્વારા સહ-નિર્મીત આ ફિલ્મમાં સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પ્રસ્તુત થઇ હતી.[][]

તુમ્બાડને ૭૫મા વેનિસ આંતરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, આ વેનિસ ફિલ્મ મહોત્સવમાં રજૂ થનારી સૌપ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મ ફેન્ટાસ્ટિક ફેસ્ટ અને એલ ગૌના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.[][]

આ ફિલ્મની કથા વર્ષ ૧૯૨૦ના પુણેમાં આકાર લે છે. આ કથા તુમ્બાડના મંદિર અને એક બાહ્મણ પરિવારની ત્રણ પેઢીઓની આસપાસ વણાયેલી છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Tumbbad, http://www.imdb.com/title/tt8239946/, retrieved 2018-09-30 
  2. "Tumbbad - IMDbPro". pro.imdb.com. મેળવેલ 2018-09-30.
  3. Iyer, Sanyukta (4 July 2018). "Aanand L Rai to present Sohum Shah's horror-mystery film Tumbbad". Mumbai Mirror. મેળવેલ 21 August 2018.
  4. "Horror-thriller 'Tumbbad' starring Sohum Shah gets October release date". Scroll.in. 4 July 2018. મેળવેલ 21 August 2018.
  5. Hurtado, J. "Fantastic Fest 2018: Prepare Yourself For The Terror of TUMBBAD With This New Teaser". Screen Anarchy. મેળવેલ 25 August 2018.
  6. Bhaskaran, Gautaman (26 September 2018). "At El Gouna Film Festival, Tumbbad, an Indian fairytale, Unfolds on Screen". CNN-News18. મેળવેલ 26 September 2018.