દરીયાઈ કાચબો
દરીયાઈ કાચબો Temporal range: Early Cretaceous-Holocene,[૧] 110–0Ma | |
---|---|
An olive ridley sea turtle, a species of the sea turtle superfamily | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Order: | Testudines |
Suborder: | Cryptodira |
Superfamily: | Chelonioidea |
Type species | |
Testudo mydas Linnaeus, 1758 | |
Families | |
અન્ય નામ[૨] | |
Chelonii - Oppel 1811
|
સમુદ્રના ખારા પાણીમાં જોવા મળતા કાચબાને દરીયાઈ કાચબો કહે છે. દરીયાઈ કાચબાની અસાધારણ જીવનશૈલી વન્યજીવના શોખીન થી લઇને જીવવિજ્ઞાનના વ્યાવસાયિકો સુધીના બધાને આકર્ષિત કરે છે. દરીયાઈ કાચબા ફેફસા દ્વારા હવા શ્વસીને જીવતા કરોડરજ્જુ ધરાવતા પ્રાણિઓ છે કે જે પોતાનું પુરુ જીવનચક્ર પાણીમાં વિતાવે છે. ઈંડામાંથી બચ્ચા તરીકે બહાર નિકળી દરીયાકીનારાની રેતીમાંનો પોતાનો માળો છોડ્યા પછી પૃખ્ત બન્યા પછી એ બચ્ચુ જો માદા હોય તો જ ધરતી પર ઇંડા મુકવા પાછી ફરે છે. નર તો મોટેભાગે ક્યારેય ધરતી પર પરત આવતા નથી[૩]. મોટાભાગના દરીયાઈ કાચબા પ્રજજન માટે લાંબી મુસાફરી કરતા જોવા મળે છે. લોગરહેડ દરીયાઈ કાચબાતો ૧૨,૦૦૦ કીલોમીટરની મુસાફરી કરતા નોંધાયા છે[૩]. માદા સમુદ્રકિનારે ખાડો ગાળીને ઇંડા મુકીને જતી રહે છે અને બચ્ચાની સારસંભાળ લેતી નથી. બચ્ચા પોતાની જાતે જ ઈંડામાંથી બહાર નિકળી પોતાના પરની રેતી ખસેડીને સમુદ્રની તરફ ચાલવા લાગે છે. અને એ બચ્ચુ જો માદા હોય તો ફરી પૃખ્ત બન્યા પછી ફરી એ જ દરીયા કીનારે ઇંડા મુકવા પરત ફરે છે[૩]. ગુજરાતના દરીયાકિનારે ઓલિવ રિડલી દરીયાઈ કાચબો અને લીલો દરીયાઈ કાચબો ઇંડા મુકવા માટે આવતા જોવા મળેલ છે.
વર્ગીકરણ[ફેરફાર કરો]
- શેલોનાઈડાઇ કુટુંબ
- લીલો 'દરીયાઈ કાચબો
- લોગરહેડ દરીયાઈ કાચબો
- કેંપનો રીડલી 'દરીયાઈ કાચબો
- હોકબીલ દરીયાઈ કાચબો
- ફ્લેટબેક દરીયાઈ કાચબો
- ઓલિવ રીડલી 'દરીયાઈ કાચબો
- ડેરમોશેલીડાઈ કુટુંબ
- લેધરબેક 'દરીયાઈ કાચબો
ગેલેરી[ફેરફાર કરો]
અન્ય માહિતિ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ Hirayama R, Tong H (2003). "Osteopygis (Testudines: Cheloniidae) from the Lower Tertiary of the Ouled Abdoun phosphate basin, Morocco". Palaeontology. 46 (5): 845–56. doi:10.1111/1475-4983.00322. Check date values in:
|year=
(મદદ) - ↑ Rhodin, Anders G.J.; van Dijk, Peter Paul; Inverson, John B.; Shaffer, H. Bradley; Roger, Bour (2011-12-31). "Turtles of the world, 2011 update: Annotated checklist of taxonomy, synonymy, distribution and conservation status". Chelonian Research Monographs. 5. the original (PDF) માંથી 2012-01-22 પર સંગ્રહિત. Check date values in:
|date=, |archivedate=
(મદદ)CS1 maint: Multiple names: authors list (link) - ↑ ૩.૦ ૩.૧ ૩.૨ હેરી વી. એન્ડ્રુઝ, બી. વી. ચૌધરી, કાર્તિક શંકર. "હેચરી મેન્યુઅલ" (PDF). સેંટર ફોર હર્પીટોલોજી અને મદ્રાસ ક્રોકોડાઇલ ટ્રસ્ટ. Retrieved 2015 જુલાઇ 10. Check date values in:
|accessdate=
(મદદ)CS1 maint: Multiple names: authors list (link) (જુવો પીડીએફ ફાઇલના પાના નં ૪ ઉપર.)