દશાંશ સંખ્યા પ્રણાલી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

હિન્દુ - અરેબીક સંખ્યા પ્રણાલી ને દશાંશ સંખ્યા પ્રણાલી કહેવામા આવે છે. આ સંખ્યા પ્રણાલી માં ૦,૧,૨,૩,૪,૫,૬,૭,૮ અને ૯ ની મદદ થી કોઇ પણ સંખ્યા તમે લખી શકો છો.