લખાણ પર જાઓ

દાબડા

વિકિપીડિયામાંથી
દાબડા, ટામેટા અને મરચાંના ભજીયા સાથે

દાબડા એટલે ગુજરાતી સેંડવીચ. આ એક સ્વાદિષ્ટ વાનગી છે. બાફેલ કંદના પતીકા વચ્ચે સંભાર ભરી અને તળીને તે ખવાય છે.


વિવિધ રૂપો

[ફેરફાર કરો]

રતાળુના દાબડા

[ફેરફાર કરો]

રતાળુના મોઢાના ઝીણો ભાગ કાપીજાડા ભાગના જાડાં પતીકા કરવા.<br\> તેને પાણી વગર બાફી લેવાં<br\> હાથમાં એક પતીકું લઈ તેમાં વટાણા, તુવેર, કોપરા કોથમીર કે અન્ય ભાવે તે સંભાર ભરવો.<br\> તેના પર બીજું પતીકું ઢાંકી દાબી દેવો<br\> આ દાબડાને સૂતરથી બાંધી દેવા<br\> તેને તેલમાં ધીમે તાપે તળી લેવા.<br\>

સૂરણના દાબડા

[ફેરફાર કરો]

સૂરણના દાબડા ઉપર પ્રમાણે કરવા તેના ત્રિકોણ ચોરસ કે અન્ય ભાવે તે આકાર કરવા.

બટેટાના દાબડા

[ફેરફાર કરો]

બટેટાના દાબડા ઉપર પ્રમાણે બનાવવા. બટેટાને બાફવાની જરૂર નથી.