દામોહ

વિકિપીડિયામાંથી

દામોહ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીના એક એવા દામોહ જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક નગર છે. દામોહ શહેર ખાતે દામોહ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.