દિલિપ વેંગસારકર

વિકિપીડિયામાંથી
દિલિપ વેંગસારકર
જન્મરાજાપુર Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Raja Shivaji Vidyalaya Edit this on Wikidata

દિલિપ વેંગસારકર ભારત દેશના મહારાષ્ટ્રીયન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ મધ્યમ ક્રમના બેટધર તરીકે ટીમમાં સામેલ થયા હતા. 'વેંગી' અને 'કર્નલ' જેવાં વિશેષ નામો વડે ઓળખાતા આ ખેલાડી વિશ્વસનીય બેટીંગ માટે પ્રસિદ્ધ હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બેટિંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા તેમજ તેઓ સુનીલ ગવાસ્કરના સમકાલીન ખેલાડી હતા..

આ પણ જુઓ[ફેરફાર કરો]