લખાણ પર જાઓ

દેનપસાર

વિકિપીડિયામાંથી

દેનપસાર (બાલી ભાષા: ᬤᬾᬦ᭄ᬧᬲᬃ), ઈંડોનેશિયાના બાલી પ્રાંતની રાજધાની છે. આ લઘુતર સુન્દા દ્વિપસમુહનું સૌથી મોટું શહેર છે. ૧૨૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ શહેરની અંદાજીત વસ્તી ૯ લાખ લોકોની છે.[૧]

ચિત્રખંડ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]