દેશી બોયઝ

વિકિપીડિયામાંથી
દેશી બોયઝ
દિગ્દર્શકરોહિત ધવન
પટકથા લેખકરોહિત ધવન
કથારોહિત ધવન
નિર્માતાક્રિશિકા લુલ્લા
વિજય આહુજા
જ્યોતિ દેશપાંડે
કલાકારોઅક્ષય કુમાર
જ્હોન અબ્રાહમ
દીપિકા પદુકોણે
ચિત્રાંગદા સિંહ
છબીકલાનટરાજન સુબ્રમણિયમ
સંગીતપ્રિતમ
વિતરણઈરોઝ ઈંટરનેશનલ
રજૂઆત તારીખો
૨૫ નવેમ્બર, ૨૦૧૧
અવધિ
૧૨૧ મિનિટ
દેશભારત
ભાષાહિન્દી
બજેટ૬૫ crore (US$૮.૫ million)[૧]
બોક્સ ઓફિસ૧૨૫ crore (US$૧૬ million)

દેશી બોયઝ એક મનોરંજક હિંદી ફિલ્મ છે જેનું નિર્દેશન ડેવીડ ધવનના પુત્ર રોહિત ધવને કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જ્હોન અબ્રાહમ, દીપિકા પદુકોણે અને ચિત્રાંગદા સિંહ મુખ્ય ભુમિકામાં તથા સંજય દત્ત અતિથિ કલાકારના સ્વરૂપમાં છે. આ ફિલ્મ ૨૫ નવેમ્બર, ૨૦૧૧ના દિવસે રિલિઝ થઈ હતી.

સારાંશ[ફેરફાર કરો]

જેરી (અક્ષય કુમાર) અને નિક (જ્હોન અબ્રાહમ) જે ઈંગ્લેન્ડના ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી હોય છે. જેમના જીવનની આસપાસ ફિલ્મની વાર્તા ફરે છે.

પાત્રો[ફેરફાર કરો]

ગીત-સંગીત[ફેરફાર કરો]

ફિલ્મનાં ગીતોની યાદી
ક્રમશીર્ષકગાયકઅવધિ
1."Make Some Noise For The Desi Boyz"કે.કે. અને B.o.B૪:૦૬
2."સુબહા હોને ના દે"મિકા સિંહ અને શેફાલી અલવારેસ૪:૪૮
3."ઝખ માર કે"નિરજ શ્રીધર અને હર્શદિપ કૌર૩:૫૩
4."અલ્લાહ માફ કરે"સોનુ નિગમ અને શિલ્પા રાવ૩:૫૧
5."Let It Be"શાન૪:૧૩
6."તુ મેરા હિરો"મિકા સિંહ અને શેફાલી અલવારેસ૪:૫૨
7."અલ્લાહ માફ કરે" (રિમિક્સ)સોનુ નિગમ અને શિલ્પા રાવ૪:૪૧
8."ઝખ માર કે" (રિમિક્સ)નિરજ શ્રીધર અને હર્શદિપ કૌર૩:૦૩
9."સુબહા હોને ના દે" (રિમિક્સ)મિકા સિંહ અને શેફાલી અલવારેસ૪:૫૯
10."Make Some Noise For The Desi Boyz" (રિમિક્સ)કે.કે. અને B.o.B૪:૩૨

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

  1. "Desi Boyz collect Rs 9 crs at Box office on first day". મૂળ માંથી 2012-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2013-07-03.