લખાણ પર જાઓ

ધનજી ઓડ

વિકિપીડિયામાંથી

ધનજી ઓડ પોતાની અંદર 'ઢબુડી મા' આવવાનો દાવો કરનાર એક વ્યક્તિ છે.[] એક નાનકડી ઢીંગલી (એટલે કે ઢબુડી)ને માતાજીની જેમ શણગારીને લોકોમાં અંધશ્રદ્ધા વધારવા બદલ તેની પર FIR અને કેસ નોંધાયેલ છે.[][]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "લોકોને ઉલ્લુ બનાવીને ખિસ્સા ખંખેરનાર ધનજી ઓડનો વધુ એક વીડિયો વાયરલ". VTV Gujarati (અંગ્રેજીમાં). મેળવેલ 2019-09-13.
  2. "ढोंगी बाबा का पर्दाफाश, गुड़िया को देवी बताकर करता था ठगी - trending clicks AajTak". aajtak.intoday.in (હિન્દીમાં). મેળવેલ 2019-09-13.
  3. "ધૂતારો ધનજી ઉર્ફે ઢબુડી માની આગોતરા જામીન અરજી ફગાવી દેવાઈ". GSTV (અંગ્રેજીમાં). 2019-09-07. મૂળ માંથી 2020-08-07 પર સંગ્રહિત. મેળવેલ 2019-09-13.