લખાણ પર જાઓ

ધાનશાક

વિકિપીડિયામાંથી
ધાનશાક

ધાનશાક એ એક પ્રખ્યાત ભારતીય વાનગી છે જેને ખાસ કરીને પારસી સમાજ દ્વારા ખાવામાં આવે છે. [] આ વાનગી ઈરાની અને ગુજરાતી રાંધણના ગુણો ધરાવે છે. પારસી ઘરોમાં પારંપારિક રીતે રવિવારે બનાવાય છે.[] કેમકે આને રાંધતા ઘણો સમય લાગે છે.

સામગ્રી

[ફેરફાર કરો]

ધાનશાકને તુવેર, શાકભાજી, મસાલા, જીરું, આદુ અને લસણ વાપરીને બનાવવામાં આવે છે આની સાથે બકરાનું માંસ અને દૂધી કે કોળું પણ વપરાય છે. પારસી સમાજમાં આને બકરીના માંસ સાથે અ બનાવાય છે.

ભારતની બહાર ઘાનશાકના એક વિવિધ રૂપમાં મીઠાશ તરીકે અનાનસ વપરાય છે,[] જો કે પારંપારિક કૃતિમાં કોઈ ફળઓ નથી હોતાં , તેમાં મીઠાસ માટૅ કોળું કે દૂધી ઉમેરાય છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]