ધુલિયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ધુલિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં મહારાષ્ટ્ર રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા ધુલિયા જિલ્લાનું મુખ્ય મથક છે. આ ઉપરાંત અંહી ધુલિયા તાલુકાનું મુખ્ય મથક પણ આવેલું છે. મહારાષ્ટ્ર રાજ્યના લોકો એટલે કે મરાઠી લોકો ધુલિયા શહેરને ધુળે નામથી ઓળખે છે. ધુલિયા શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ, રાજ્ય ધોરી માર્ગ દ્વારા દેશ તેમ જ રાજ્યના અન્ય ભાગો સાથે જોડાયેલું હોવાથી અહીં સડક પરિવહન સહેલાઈથી ઉપલબ્ધ થાય છે.