ધોવાણ
Appearance
જમીનનું ધોવાણ એટલે વરસાદ અથવા નદીના પાણીના કારણે જમીન ધોવાઈ જવી એટલેકે માટીનું મૂળ જગ્યાએથી અન્ય જગ્યાએ ખસવું. જમીન ધોવાણ માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ, નદીમાં પૂર, ધોધમાર વરસાદ વગેરે જવાબદાર છે જમીનનું ધોવાણ અટકાવવા માટે વૃક્ષો વાવવા જોઇએ વૃક્ષો જમીનમાં પોતાના મૂળ ફેલાવે છે જેનાથી જમીનના કણો વૃક્ષના મૂળ સાથે જોડાયેલા રહે છે અને જમીનનું ધોવાણ અટકે છે.