ધ બિટલ્સ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ધ બિટલ્સ

બિટલ્સ ૧૯૬૪માં
પૂર્વભૂમિકા
સંગીત શૈલી રૉક
વર્ષ સક્રીય ૧૯૬૦-૭૦
વેબસાઈટ thebeatles.com
ભૂતપૂર્વ સભ્યો
જોન લેનન, પૉલ મેકાર્ટની, જોર્જ હેર્રિસન, રિંગો સ્ટાર


ધ બિટલ્સ એક ઇંગ્લિશ બેન્ડ હતું જે લિવરપુલ ખાતે ૧૯૬૦માં સ્થપાયેલ. તે રૉક મ્યુઝીકનાં યુગમાં વ્યવસાયિક રીતે સૌથી સફળ અને વીવેચકપણાથી વખણાતું બેન્ડ હતું.[૧]. તેમણે ૧૯૬૦થી ત્રણ વર્ષ લિવરપુલ અને હેમ્બર્ગ ખાતે વિવિધ ક્લ્બોમાં સંગિત પ્રદર્શન આપી પ્રસિદ્ધિ મેળવેલ. મેનેજર બ્રાયન એપ્સ્ટિને તેમને વ્યવસાયિક રીતે ઘડ્યા અને નિર્માતા જોર્જ માર્ટિને બેન્ડનાં સંગિતની ક્ષમતા વધારી. ૧૯૬૨માં તેમનાં ગાયન "લવ મી ડુ (Love me do)" એ બેન્ડને યુનાયટેડ કિંગડમમાં પ્રસિદ્ધ કર્યાં. ત્યાર બાદ લોકો તેમને "ફેબ ફોર" તરિકે પણ ઓળખવા લાગ્યા.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબ થી પણ નાનો છે. એને વધારીને તમે વિકિપીડિયા ની મદદ કરી શકો છો.