ધ હિંદુ

વિકિપીડિયામાંથી
ધ હિંદુ
પ્રકારદૈનિક વર્તમાનપત્ર
સ્વરૂપબ્રોડશીટ
માલિકધ હિંદુ ગ્રુપ, કસ્તુરી એન્ડ સન્સ લિમિટેડ
પ્રકાશકએન. રામ[૧]
સંપાદકમાલિનિ પાર્થસારથી
સ્થાપના૨૦ સપ્ટેમ્બર ૧૮૭૮
ભાષાઅંગ્રેજી
વડુમથકચેન્નાઇ
ISSN0971-751X


ધ હિંદુ (The Hindu) ભારતમાં પ્રકાશિત અંગ્રેજી ભાષાનું દૈનિક વર્તમાનપત્ર છે. આ વર્તમાનપત્રનું મુખ્ય મથક ચેન્નઈ શહેરમાં સ્થિત છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Changes at the Helm: Editorial and Business". The Hindu. Chennai, India. 22 October 2013. મેળવેલ 22 October 2013.