નટરાજન આસન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search


નટરાજન આસન[ફેરફાર કરો]

પૂર્વવત ઊભા રહીને જમણા પગને પાછળની તરફ વાળો. જમણો હાથ ખભાની ઊપરથી લઇને જમણા પગના અંગુઠા પકડો. ડાબો હાથ સામેની તરફ સીધો ઊપરની બાજુએ ઉઠાવેલી સ્થિતિમાં હોવો જોઇએ. આમ એક પગ વડે કર્યા પશ્ચાત બીજા પગ વડે આ જ પ્રકારે પુનરાવર્તન કરો.

લાભ[ફેરફાર કરો]

આ આસન કરવાથી હાથ અને પગના બધા સ્નાયુઓનો વિકાસ થાય છે. સ્નાયુમંડળને સુદૃઢ બનાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:યોગ ઢાંચો:યોગાસન