લખાણ પર જાઓ

નમાઝના ફર્ઝ

વિકિપીડિયામાંથી

નમાઝ માં ૧૪ ફર્ઝ છે. જે નીચે મુજબ છે.

બહારના ૭ ફર્ઝ

  1. જમીનનું પાક હોવું.
  2. કપડા પાક હોવા.
  3. શરીરનું પાક હોવું.
  4. વક્તનું પહેચાનવું.
  5. કિબલા તરફ રૃખ હોવું. (રૃખ એટલે મોં)
  6. નિયત કરવી.