નાઓમી ઓસાકા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
નાઓમી ઓસાકા(大坂 なおみ)[૧] એ એક જાપાની ટેનિસ ખેલાડી છે. તેણી ગ્રાન્ડ સ્લૅમ પૃથક પ્રતિયોગીતા જીતનાર સૌપ્રથમ જાપાની બની છે. હાલ તેઓ પોતાની કારકિર્દી ના સર્વશ્રેષ્ઠ ક્રમાંક ૭ પર પહોંચી ગયા છે.[૨][૩][૪] તેઓ જાપાની માતા અને હૈતિઅન પિતાના સંતાન છે, તેમના બહેન મારી ઓસાકા પણ જાણીતા ટેનિસ ખેલાડી છે.[૫][૬][૭]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Naomi Osaka: WTA Tennis". WTA. Retrieved 19 March 2018. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ Rothenberg, Ben. "U.S. Open Tennis Final: Naomi Osaka Defeats Serena Williams" (અંગ્રેજી માં). Retrieved 2018-09-08. Check date values in:
|access-date=
(મદદ) - ↑ "Naomi Osaka". WTA Tennis (અંગ્રેજી માં). 2018-07-16. Retrieved 2018-09-10. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ "Rising Tennis Star Naomi Osaka Always Looked Up to Serena Williams. Now She's Facing Her in the U.S. Open Final". Time. 7 September 2018. Check date values in:
|date=
(મદદ) - ↑ Larmer, Brook (23 August 2018). "Naomi Osaka's Breakthrough Game". The New York Times (અંગ્રેજી માં). Retrieved 2018-08-27. Check date values in:
|access-date=, |date=
(મદદ) - ↑ "Serena Williams: Rising Japanese tennis star Naomi Osaka is 'very dangerous'". USA Today. 18 January 2016. Retrieved 19 March 2018. Unknown parameter
|first૧=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Check date values in:|accessdate=, |date=
(મદદ) - ↑ Watch: 16-year-old standout Naomi Osaka hits a massive forehand(Sports Illustrated July 31, 2014)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |