નારાયણ રાજગોર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

નારાયણ રાજગોર એ એક જાણીતા ગુજરાતી ચલચિત્ર અભિનેતા હતા. તેમણે હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણાં ચલચિત્રોમાં અભિનય કર્યો છે.તેઓ એક ગુજરાતી ફિલ્મના શૂટિંગ કરતી વખતે આકસ્મિક રીતે મ્રત્યુ પામ્યા હતા. તેમણે પ્રેમલગ્ન (૧૯૮૨) અને સતી જસ્મા ઓડણ (૧૯૭૬) જેવી ફીલ્મો માં અભિનય આપ્યો હતો.