નિમરત કૌર
Appearance
નિમરત કૌર | |
---|---|
જન્મ | ૧૩ માર્ચ ૧૯૮૨ Pilani |
વ્યવસાય | નાટ્યકલાકાર, અભિનેતા |
નિમરત કૌર (જન્મ ૧૩ માર્ચ ૧૯૮૨) એક ભારતીય અભિનેત્રી છે. તેમણે મુંબઇ માં પ્રિન્ટ મોડેલ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને પછી એક થિયેટરમાં અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. નાની ફિલ્મની ભૂમિકાઓમાં દેખાયા પછી, કૌર અનુરાગ કશ્યપની ઉત્પાદન પેડલર્શ માં ભૂમિકા ભજવી હતી, ૨૦૧૨ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે સ્ક્રીન થયેલ, ત્યાર બાદ ઇરફાન ખાન સાથે લન્ચબોક્ષ, જે ૨૦૧૩ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ૨૦૧૫માં, તેમેણે શોટાઇમની ટીવી હોમલેન્ડ માં તાસનીમ કુરેશી, આઈએસઆઈ એજન્ટની ભૂમિકા ભજવી હતી.