નિશાન-એ-પાકિસ્તાન
નિશાન-એ-પાકિસ્તાન (ઉર્દૂ: نشان پاکستان), પાકિસ્તાન સરકાર દ્વારા પ્રમાણિત કરવા મા આવતો સર્વૉચ્ચ નાગરિક સન્માન છે. જેને ઉચ્ચતમ દર્જા ની સેવા અને પાકિસ્તાન રાષ્ટ્ર ના પ્રત્યે કરેલ સેવા ઓ માટે પ્રદાન કરવા મા આવેછે. આ સન્માન ૧૯ માર્ચ, ૧૯૫૭ મા સ્થાપિત કરવા મા આવ્યો હતો.
પાકિસ્તાન ના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર નિશાન-એ-પાકિસ્તાન ને પાકિસ્તાન દ્વારા પ્રાપ્ત અન્ય સન્માનો થી વિપરિત, ખુબજ ઓછા વ્યક્તિઓ ને પ્રદાન કરવા મા આવેછે. સન્માન પ્રદાન કરતા પહેલા, પ્રાપ્તકર્તા ની યોગ્યતા નુ મુલ્યાકંન, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિદેશી સંબંધો ના પ્રતિ આપેલ વિશિષ્ટ સેવાઓ ના આધાર પર કરવા મા આવે છે. અન્ય નાગરિક પુરસ્કારો ની જેમ આ પુરસ્કાર ની ઘોષણા પણ પાકિસ્તાન ના સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગષ્ટ એ કરવા મા આવેછે અને અલંકરણ સમારોહ નુ આયોજન ૨૩ માર્ચ ના રોજ થાય છે. પ્રાપ્તકર્તા આને પોતાના નામ ની સાથે જોડવા નો અધિકાર રાખેછે.
નિશાન-એ-પાકિસ્તાન પુરસ્કાર પ્રાપ્ત કરનાર વિદેશી
[ફેરફાર કરો]Year | Name | Field | Country |
---|---|---|---|
મે ૧૯ ૧૯૯૦ | મોરારજી દેસાઈ[૧] | ભારત|- |