લખાણ પર જાઓ

નીંદણ

વિકિપીડિયામાંથી

નીંદણ એટલે ખેતરમાં વાવણી કે રોપણી કરી ઉછેરવામાં આવતા ખેતી તથા બાગાયતી પાકમાં પાકના છોડ સિવાય કસમયે ઊગી નીકળતી બિનઉપયોગી વનસ્‍પતિ.[] ખેતી કાર્યો જેવા કે વાવણી, આંતરખેડ, પિયત અને કાપણીમાં નીંદણ નડતરરૂપ થાય છે. નીંદણ મુખ્ય પાક સાથે ભેજ પોષકતત્‍વો સૂર્યપ્રકાશ અને જગ્‍યા માટે હરિફાઇ કરે છે અને પાકના છોડનો વૃધ્ધિ અને વિકાસ અટકાવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "નીંદણ | ગુજરાતી વ્યાખ્યાઓે - Oxford Living Dictionaries". Oxford Dictionaries | ગુજરાતી. મેળવેલ 2019-02-15.[હંમેશ માટે મૃત કડી]