લખાણ પર જાઓ

પંચધાતુ

વિકિપીડિયામાંથી

પાંચ ધાતુઓનું મિશ્રણ જેમાં સોનું, ચાંદી, તાંબુ, સીસું અને લોખંડપંચધાતુ કહેવાય છે. દેવતાની પૂજા વખતે દેવતાના આવાહનન મૂર્તિ તરીકે હિંદુઓમાં મોટે ભાગે વપરાય છે.