પંચશીલના સિદ્ધાંતો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પંચશીલના સિદ્ધાંતોની ઘોષણા ઇ. સ. ૧૯૫૪ના જૂન માસમાં ભારત દેશના તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કરી હતી. આ સમયે તિબેટના પ્રશ્ને ભારત અને ચીન વચ્ચે મૈત્રી કરાર પણ કરવામાં આવ્યો હતો.