પલાઉ
Appearance
પલાઉ ગણતંત્ર Beluu er a Belau પલાઉ | |
---|---|
ધ્વજ | |
સૂત્ર: "Belau rekid" "અમારું પલાઉ" | |
રાષ્ટ્રગીત: Nauru Bwiema "નૌરુ, અમારી માતૃભુમી" | |
રાજધાની | ન્ગેરુલ્મુદ 7°30′N 134°37′E / 7.500°N 134.617°E |
અધિકૃત ભાષાઓ | પલાવન અંગ્રેજી |
અન્ય ભાષાઓ | જાપાની સોંસોરોલી તોબિઅન |
લોકોની ઓળખ | પલાવન |
નેતાઓ | |
• રાષ્ટ્રપતિ | ટોમ્મી રેમેંગસૌ |
• સંસદાધ્યક્ષ | હોક્કોંસ બૌલૅસ |
સંસદ | પલાવન રાષ્ટ્રિય કાૅગ્રેસ |
પ્રશાંત ટાપુઓનું વાલીપણું | |
• અમેરિકા થી | 18 જુલાઈ 1947 |
• બંધારણ | 2 અૅપ્રિલ 1979 |
• પુર્ણ સ્વાયત્તા | 1 ઓક્ટોબર 1994 |
વિસ્તાર | |
• કુલ | 459 km2 (177 sq mi) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• 2013 વસ્તી ગણતરી | 20,918 |
• ગીચતા | 46.1/km2 (119.4/sq mi) |
GDP (PPP) | 2018 અંદાજીત |
• કુલ | $300 મિલિઅન[૧] |
• Per capita | $16,296[૧] |
GDP (nominal) | 2018 અંદાજીત |
• કુલ | $321 મિલિઅન[૧] |
• Per capita | $17,438[૧] |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.788[૨] high |
ચલણ | અમેરિકન ડોલર |
સમય વિસ્તાર | UTC+9 |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +680 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .pw |
વેબસાઇટ પલાઉ સરકાર જાલસ્થાન |
પલાઉ એ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. 466 વર્ગ કિમીમાં ફેલાયેલોઆ દેશ લગભગ 340 ટાપુઓ થી બનેલો છે. ન્ગેરુલ્મુદ, પલાઉની રાજધાની છે, કોરોર અહીંનો સૌથી વધુ વસ્તી ધરાવતો ટાપુ છે.
ઈતિહાસ
[ફેરફાર કરો]પલાઉમાં લગભગ 3000 વર્ષ પહેલા મનુષ્યો ફિલીપાઈન્સથી ત્યાં પહોંચ્યા હોવાનું મનાય છે. 16મી સદીમાં આ ટાપુ સ્પેનીશ ઇસ્ટ ઇન્ડીઝ નો ભાગ બન્યો હતો, પરંતુ સ્પેનીશ-અમેરિકન યુદ્ધમાં પરાજય થયાબાદ સ્પેને આ ટાપુ જર્મન સામ્રાજ્યને વેચી દીધો હતો. પ્રથમ વિશ્વયદ્ધ બાદ પલાઉ પર જાપાને કબજો જમાવ્યો હતો, પરંતુ દ્વિતિય વિશ્યયુદ્ધમાં પરાજય બાદ આ ટાપુ અમેરિકાના વાલીપણા હેઠલ ગયો અને સ્વતંત્રતા હાંસલ કરી.